तपस्विभ्योऽधिकोयोगी ज्ञानिभ्योऽपिमतोऽधिक:|
कर्मिभ्यश्चाधिकोयोगी तस्माद्योगीभवार्जुन||
भा.गी. 6.46
સકામ ભાવવાળા તપસ્વીઓ કરતાં પણ યોગી
શ્રેષ્ઠ છે, જ્ઞાનીઓથી પણ યોગી શ્રેષ્ઠ છે અને
કર્મ કરનારાઓથી પણ યોગી શ્રેષ્ઠ છે - એવો
મારો મત છે. તેથી હે અર્જુન ! તું યોગી થઇ જા.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment