Wednesday, 12 March 2025

શિથિલ પ્રયત્ન


अर्जुन उवाच |
अयति: श्रद्धयोपेतो योगाच्चलितमानस: |
अप्राप्य योगसंसिद्धिं कां गतिं कृष्ण गच्छति ||
भा.गी. 6.37

અર્જુન બોલ્યા-
હે શ્રીકૃષ્ણ ! જેની સાધનમાં શ્રદ્ધા છે, પરંતુ જેનો
પ્રયત્ન શિથિલ છે તે અંત સમયમાં જો યોગથી વિચલિત
થઇ જાય તો તે યોગની સિદ્ધિને ન પામતાં કઈ ગતિને પામે છે ?

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment