Wednesday, 19 March 2025

સાધન-સંપત્તિ અનાયાસે જ પ્રાપ્ત થઇ જાય


तत्र तं बुद्धिसंयोगं लभते पौर्वदेहिकम् |
यतते च ततो भूय: संसिद्धौ कुरुनन्दन ||
भा.गी. 6.43

હે કુરુનંદન ! ત્યાં તેને પહેલાના મનુષ્ય જન્મની
સાધન-સંપત્તિ અનાયાસે જ પ્રાપ્ત થઇ જાય છે.
પછી તેનાથી તે પહેલાં કરતાં પણ વધુ સાધન
સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment