पूर्वाभ्यासेन तेनैव ह्रियते ह्यवशोऽपि स: |
जिज्ञासुरपि योगस्य शब्दब्रह्मातिवर्तते ||
भा.गी. 6.44
તે શ્રીમંતોના ઘરે જન્મ લેનાર યોગભ્રષ્ટ મનુષ્ય
ભોગોને પરવશ હોઈને પણ તે પૂર્વજન્મના
અભ્યાસના બળે જ ભગવાન તરફ આકર્ષાય છે;
કેમકે યોગ એટલે કે સમતાનો જિજ્ઞાસુ પણ
વેદમાં કહેલાં સકામ કર્મોને ઓળંગી જાય છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment