प्रयत्नाद्यतमानस्तु योगी संशुद्धकिल्बिष: |
अनेकजन्मसंसिद्धस्ततो याति परां गतिम् ||
भा.गी. 6.45
પરંતુ જે યોગી પ્રયત્નપૂર્વક અભ્યાસ કરે છે અને
જેના પાપો નષ્ટ થઇ ગયા છે તથા પાછલા અનેક
જન્મોથી સિદ્ધ થયો છે, તે યોગી પછી પરમ ગતિને
પ્રાપ્ત થઇ જાય છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment