मत्त: परतरं नान्यत्किञ्चिदस्ति धनञ्जय |
मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव ||
भा.गी. 7.7
હે ધનંજય ! મારા સિવાય આ જગતનું બીજું
કોઈ કિંચિત્માત્ર પણ કારણ તથા કાર્ય નથી.
જેમ સુતરના મણકા સુતરના ધાગામાં પરોવાયેલા
હોય છે, એ જ રીતે આ આખું જગત મારામાં જ
ગૂંથાયેલું છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment