Monday, 17 March 2025

કલ્યાણકારી કામ કરનાર દુર્ગતિને પામતો નથી


श्रीभगवानुवाच |
पार्थ नैवेह नामुत्र विनाशस्तस्य विद्यते |
न हि कल्याणकृत्कश्चिद्दुर्गतिं तात गच्छति ||
भा.गी. 6.40

શ્રીભગવાન બોલ્યા-
હે પૃથાનંદન ! એ માણસનો ન તો આ લોકમાં અને
ન પરલોકમાં પણ વિનાશ થાય છે; કેમ કે હે વહાલા !
કલ્યાણકારી કામ કરનાર કોઈ પણ મનુષ્ય દુર્ગતિને પામતો નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment