Tuesday, 18 March 2025

ઘણો જ દુર્લભ જન્મ


प्राप्य पुण्यकृतां लोकानुषित्वा शाश्वती: समा: | शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते ||
अथवा योगिनामेव कुले भवति धीमताम् | एतद्धि दुर्लभतरं लोके जन्म यदीदृशम् ||
भा.गी. 6.41-42

તે યોગભ્રષ્ટ પુણ્યશાળીઓના લોકને પામીને ત્યાં ઘણાં વર્ષો સુધી નિવાસ કરીને પછી
શુદ્ધ શ્રીમાન લોકોના ઘરે જન્મ લે છે.
અથવા જે જ્ઞાનવાન યોગીઓનાં કુળમાં જ જન્મ લે છે. આ પ્રકારનો જે આ જન્મ છે,
એ સંસારમાં ખરેખર ઘણો જ દુર્લભ છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment