Thursday, 27 March 2025

હજારો માણસોમાંથી કોઈ એક


मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये |
यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वत: ||
भा.गी. 7.3

હજારો માણસોમાંથી કોઈ એક સિદ્ધિ એટલે કે
કલ્યાણ માટે પ્રયત્ન કરે છે અને એ પ્રયત્ન કરનાર
સિદ્ધો કોઈ એક જ મને તત્ત્વથી એટલે કે યથાર્થરૂપે
જાણે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment