भूमिरापोऽनलो वायु: खं मनो बुद्धिरेव च | अहङ्कार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा ||
अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे पराम् | जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत् ||
भा.गी. 7.4-5
પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ આ પંચમહાભૂત અને મન, બુદ્ધિ
તથા અહંકાર - આ પ્રમાણે આ આઠ પ્રકારના ભેદવાળી મારી આ
અપરા પ્રકૃતિ છે. અને હે મહાબાહો ! આ અપરા પ્રકૃતિથી ભિન્ન
જીવરૂપે બનેલી મારી પરા પ્રકૃતિને જાણ જેના દ્વારા આ જગત
ધારણ કરવામાં આવે છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment