Saturday, 29 March 2025

આખાય જગતનો પ્રભવ તેમજ પ્રલય


एतद्योनीनि भूतानि सर्वाणीत्युपधारय |
अहं कृत्स्नस्य जगत: प्रभव: प्रलयस्तथा ||
भा.गी. 7.6

સઘળા પ્રાણીઓના ઉત્પન્ન થવામાં પરા અને
અપરા આ બન્ને પ્રકૃતિઓનો સંયોગ જ કારણ
છે એવું તું સમજ. હું આખાય જગતનો પ્રભવ
તેમજ પ્રલય છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment