आरुरुक्षोर्मुनेर्योगं कर्म कारणमुच्यते |
योगारूढस्य तस्यैव शम: कारणमुच्यते ||
भा.गी. 6.3
જે યોગમાં એટલે કે સમતા માં આરૂઢ થવા ઈચ્છે છે,
એવા મનનશીલ યોગી માટે કર્તવ્યકર્મ કરવું હેતુ કહેવાય
છે અને તે જ યોગારૂઢ માણસ માટે શમ, એટલે કે શાંતિ
કલ્યાણમાં હેતુ કહેવાયો છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment