नात्यश्नतस्तु योगोऽस्ति न चैकान्तमनश्नत: |
न चाति स्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन ||
भा.गी. 6.16
હે અર્જુન ! આ યોગ ન તો ખુબ ખાનાર અને
ન બિલકુલ ન ખાનારનો તથા ન ઘણું ઊંઘનાર
અને ન બિલકુલ ન ઊંઘનારનો જ સિદ્ધ થાય છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment