Tuesday, 21 January 2025

વિવેકશીલ મનુષ્ય ભોગ-સુખ માં રમણ કરતો નથી


ये हि संस्पर्शजा भोगा दु:खयोनय एव ते |
आद्यन्तवन्त: कौन्तेय न तेषु रमते बुध: ||
भा.गी. 5.22

કેમ કે જે ઇન્દ્રિયો અને વિષયોના સંયોગથી
ઉત્પન્ન થતા ભોગ-સુખ છે, તે આદિ-અંતવાળા
અને દુઃખના જ હેતુ છે. તેથી હે કુંતીનંદન !
વિવેકશીલ મનુષ્ય તેમાં રમણ કરતો નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment