तद्बुद्धयस्तदात्मानस्तन्निष्ठास्तत्परायणा: |
गच्छन्त्यपुनरावृत्तिं ज्ञाननिर्धूतकल्मषा: ||
भा.गी. 5.17
પરમાત્મામાં જેમનું મન તદ્રૂપ થઈ રહ્યું છે,
પરમાત્મામાં જેમની બુદ્ધિ તદ્રૂપ થઈ રહી છે
અને સચ્ચિદાનંદઘન પરમાત્મામાં જ જેમની
સ્થિતિ છે, એવા પરમાત્મપરાયણ સાધકો જ્ઞાન
દ્વારા પાપરહિત થઇને અપુનરાવૃત્તિને એટલે કે
પરમગતિને પામે છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment