शक्नोतीहैव य: सोढुं प्राक्शरीरविमोक्षणात् |
कामक्रोधोद्भवं वेगं स युक्त: स सुखी नर: ||
भा.गी. 5.23
જે સાધક આ મનુષ્યશરીરમાં, દેહનો નાશ થયા
પહેલાં જ કામ-ક્રોધમાંથી ઉદ્ભવતા વેગને સહેવા
સમર્થ બની જાય છે, તે જ માણસ યોગી છે અને
તે જ સુખી છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment