इहैव तैर्जित: सर्गो येषां साम्ये स्थितं मन: |
निर्दोषं हि समं ब्रह्म तस्माद् ब्रह्मणि ते स्थिता: ||
भा.गी. 5.19
જેમનું અંતઃકરણ સમભાવમાં સ્થિત છે, તેમણે આ
જીવંત અવસ્થામાં જ સકળ સંસારને જીતી લીધો છે
અર્થાત્ તે જીવનમુક્ત થઈ ગયા છે; કેમ કે બ્રહ્મ નિર્દોષ
અને સમ છે, માટે તેઓ બ્રહ્મમાં જ સ્થિત છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment