ज्ञानेन तु तदज्ञानं येषां नाशितमात्मन: |
तेषामादित्यवज्ज्ञानं प्रकाशयति तत्परम् ||
भा.गी. 5.16
પરંતુ જેમણે પોતાના જે જ્ઞાન વડે તે અજ્ઞાન
નષ્ટ કરી નાંખ્યું છે, એમનું એ જ્ઞાન સૂર્યની
જેમ એ સચ્ચિદાનંદઘન પરમાત્માને પ્રકાશિત
કરી દે છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment