Monday, 20 January 2025

અક્ષય સુખનો અનુભવ કરે છે


बाह्यस्पर्शेष्वसक्तात्मा विन्दत्यात्मनि यत्सुखम् |
स ब्रह्मयोगयुक्तात्मा सुखमक्षयमश्नुते ||
भा.गी. 5.21

બહારના વિષયોમાં આસક્તિ વિનાના અંતઃકરણવાળો
સાધક અંતઃકરણમાં જે સાત્ત્વિક સુખ છે તેને પામે છે.
એ પછી તે સચ્ચિદાનંદઘન બ્રહ્મમાં અભિન્નભાવે સ્થિત
માણસ અક્ષય સુખનો અનુભવ કરે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment