यज्ञार्थात्कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबन्धन: |
तदर्थं कर्म कौन्तेय मुक्तसङ्ग: समाचर ||
भा.गी. 3.9
યજ્ઞ એટલે કે કર્તવ્યપાલન માટે કરવામાં આવતાં
કર્મોથી બીજા કર્મોમાં લાગેલો આ મનુષ્ય-સમુદાય
કર્મોથી બંધાય છે, માટે હે કુંતીનંદન તું આસક્તિ
વિનાનો થઈને તે યજ્ઞનિમિતે જ કર્તવ્યકર્મ કર.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment