नैव तस्य कृतेनार्थो नाकृतेनेह कश्चन |
न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रय: ||
न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रय: ||
भा.गी. 3.18
કર્મયોગથી સિદ્ધ થયેલા મહાપુરુષનું આ
સંસારમાં ન તો કર્મ કરવાથી કશું પ્રયોજન
રહે છે અને ન તો કર્મ ન કરવાથી પણ
કશું પ્રયોજન રહે છે; તેમજ કોઈ પણ પ્રાણી
સાથે આ મહાપુરુષનો લેશમાત્ર પણ સ્વાર્થનો
સંબંધ રહેતો નથી.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment