ये त्वेतदभ्यसूयन्तो नानुतिष्ठन्ति मे मतम् |
सर्वज्ञानविमूढांस्तान्विद्धि नष्टानचेतस: ||
सर्वज्ञानविमूढांस्तान्विद्धि नष्टानचेतस: ||
भा.गी. 3.32
પરંતુ જે માણસો દોષદૃષ્ટિ કરીને મારા આ
મત અનુસાર નથી ચાલતા, તે સર્વ જ્ઞાનોમાં
મોહિત અને અવિવેકી મનુષ્યોને નષ્ટ થયેલા
જ સમજો અર્થાત્ તેમનું પતન જ થાય છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment