एवं प्रवर्तितं चक्रं नानुवर्तयतीह य: |
अघायुरिन्द्रियारामो मोघं पार्थ स जीवति ||
अघायुरिन्द्रियारामो मोघं पार्थ स जीवति ||
भा.गी. 3.16
હે પાર્થ! જે મનુષ્ય આ લોકમાં આ પ્રમાણે પરંપરાથી
પ્રચલિત સૃષ્ટિચક્રને નથી અનુસરતો અર્થાત પોતાના
કર્તવ્યનું પાલન નથી કરતો, તે ઇન્દ્રિયો વડે ભોગોમાં
રમનારો અધાયુ એટલે કે પાપમય જીવન વિતાવનાર
મનુષ્ય સંસારમાં વ્યર્થ જ જીવે છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment