ये मे मतमिदं नित्यमनुतिष्ठन्ति मानवा: |
श्रद्धावन्तोऽनसूयन्तो मुच्यन्ते तेऽपि कर्मभि: ||
श्रद्धावन्तोऽनसूयन्तो मुच्यन्ते तेऽपि कर्मभि: ||
भा.गी. 3.31
જે માણસો દોષદૃષ્ટિ રહિત થઈને શ્રદ્ધાપૂર્વક
મારા આ (પૂર્વ શ્લોકમાં કહેવાયેલા) મતને સદા
અનુસરે છે, તેઓ પણ સર્વ કર્મોથી છૂટી જાય છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment