इष्टान्भोगान्हि वो देवा दास्यन्ते यज्ञभाविता: |
तैर्दत्तानप्रदायैभ्यो यो भुङ्क्ते स्तेन एव स: || भा.गी. 3.12
યજ્ઞ વડે પુષ્ટ થયેલા દેવતાઓ પણ તમને
બધાંને વણમાગ્યે જ કર્તવ્ય પાલનની ઇચ્છિત
સામગ્રી આપતા રહેશે; તે દેવતાઓ દ્વારા અપાયેલી
સામગ્રીને જે પુરુષ બીજાની સેવામાં નહિ આપીને
પોતે ભોગવે છે તે ચોર જ છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment