यदि ह्यहं न वर्तेयं जातु कर्मण्यतन्द्रित: | मम वर्त्मानुवर्तन्ते मनुष्या: पार्थ सर्वश: ||
उत्सीदेयुरिमे लोका न कुर्यां कर्म चेदहम् | सङ्करस्य च कर्ता स्यामुपहन्यामिमा: प्रजा: || भा.गी. 3.23-24
કેમ કે હે પાર્થ! જો હું કોઈ વાર સાવધાન થઇને કર્તવ્યકર્મ
ન કરું, તો ભારે હાનિ થઇ જાય, કારણ કે મનુષ્યો બધી
રીતે મારા જ માર્ગનું અનુસરણ કરે છે. જો હું કર્મ ન કરું
તો આ બધા મનુષ્યો નષ્ટ-ભ્રષ્ટ થઇ જાય અને હું વર્ણસંકરતાનો
કરનાર બનું તથા આ સમસ્ત પ્રજાને નષ્ટ કરનારો બનું.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment