Monday 14 October 2024

મનુષ્યો તે પ્રમાણે આચરણ કરે છે.


        कर्मणैव हि संसिद्धिमास्थिता जनकादय: | लोकसंग्रहमेवापि सम्पश्यन्कर्तुमर्हसि ||
        यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जन: | स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते |
        भा.गी. 3.20-21

રાજા જનક જેવા અનેક મહાપુરુષો પણ કર્મ દ્વારા જ પરમ સિદ્ધિને પામ્યા હતા.
તેથી લોકસંગ્રહને જોતા પણ તું નિષ્કામભાવે કર્મ કરવાને જ યોગ્ય છે અર્થાત 
અવશ્ય કરવું જોઈએ.
શ્રેષ્ઠ પુરુષ જે જે આચરણ કરે છે, અન્ય પણ તેવું-તેવું જ આચરણ કરે છે.
તે જે કંઈ પ્રમાણ કરી આપે છે, બીજા મનુષ્યો તે પ્રમાણે આચરણ કરે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

 

0 comments:

Post a Comment