अन्नाद्भवन्ति भूतानि पर्जन्यादन्नसम्भव: | यज्ञाद्भवति पर्जन्यो यज्ञ: कर्मसमुद्भव: ||
कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षरसमुद्भवम् | तस्मात्सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम् ||
भा.गी. 3.14-15
સઘળા પ્રાણીઓ અન્નથી ઉત્પન્ન થાય છે. અન્નની ઉત્પત્તિ
વરસાદથી થાય છે. વરસાદ યજ્ઞથી થાય છે. યજ્ઞ કર્મોથી
સંપન્ન થાય છે. કર્મોને તું વેદથી ઉત્પન્ન થયેલાં જાણ; અને
વેદને અવિનાશી પરમાત્માથી પ્રગટ થયેલા જાણ. આથી
તે સર્વવ્યાપી પરમાત્મા યજ્ઞ એટલે કે કર્તવ્યકર્મ માં સદાય
પ્રતિષ્ઠિત છે.
// हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment