न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किञ्चन |
नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि ||
नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि ||
भा.गी. 3.22
હે પાર્થ! મારે ત્રણેય લોકોમાં ન તો કશું
કર્તવ્ય છે અને ન કશીયે પ્રાપ્ત કરવા જેવી
વસ્તુ અપ્રાપ્ત છે, છતાંય હું કર્તવ્ય કર્મમાં
જ પ્રવૃત્ત રહું છું.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment