इन्द्रियस्येन्द्रियस्यार्थे रागद्वेषौ व्यवस्थितौ |
तयोर्न वशमागच्छेत्तौ ह्यस्य परिपन्थिनौ ||
भा.गी. 3.34
ઇન્દ્રિય - ઇન્દ્રિયના અર્થમાં એટલે કે પ્રત્યેક
ઇન્દ્રિયના પ્રત્યેક વિષયમાં મનુષ્યના રાગ અને
દ્વેષ વ્યવસ્થાથી (અનુકૂળતા અને પ્રતિકૂળતાને
લઈને) સ્થિત છે. મનુષ્યે એ બન્નેને વશ ન થવું
જોઈએ; કેમ કે તે બન્નેય એના કલ્યાણમાર્ગમાં
વિઘ્નો નાખનારા શત્રુ છે.
// हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे //
0 comments:
Post a Comment