श्रेयान्स्वधर्मो विगुण: परधर्मात्स्वनुष्ठितात् |
स्वधर्मे निधनं श्रेय: परधर्मो भयावह: ||
भा.गी. 3.35
સારી રીતે આચરવામાં આવેલા અન્યના ધર્મ
કરતાં ગુણોની કમીવાળો પોતાનો ધર્મ શ્રેષ્ઠ છે.
પોતાના ધર્મમાં તો મરવું પણ કલ્યાણકારી છે
અને અન્યનો ધર્મ ભયપ્રદ છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment