दु:खेष्वनुद्विग्नमना: सुखेषु विगतस्पृह: |
वीतरागभयक्रोध: स्थितधीर्मुनिरुच्यते ||
वीतरागभयक्रोध: स्थितधीर्मुनिरुच्यते ||
भा.गी. 2.56
દુઃખોની પ્રાપ્તિ થતાં જેના મનમાં ઉદ્વેગ નથી
થતો અને સુખો મળતાં જેના મનમાં સ્પૃહા નથી
થતી તથા જેના રાગ, ભય અને ક્રોધ નાશ પામ્યાં
છે, એવો મનનશીલ મનુષ્ય સ્થિરબુદ્ધિ કહેવાય છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment