यस्त्विन्द्रियाणि मनसा नियम्यारभतेऽर्जुन |
कर्मेन्द्रियै: कर्मयोगमसक्त: स विशिष्यते ||
कर्मेन्द्रियै: कर्मयोगमसक्त: स विशिष्यते ||
भा.गी. 3.7
પરંતુ હે અર્જુન ! જે પુરુષ મન વડે ઇન્દ્રિયોને
વશમાં કરી અનાસક્ત થઇને નિષ્કામ ભાવે
કર્મેન્દ્રિયો એટલે કે સઘળી ઇન્દ્રિયો દ્વારા
કર્મયોગનું આચરણ કરે છે, તે જ શ્રેષ્ઠ છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment