श्रीभगवानुवाच |
प्रजहाति यदा कामान्सर्वान्पार्थ मनोगतान् |
आत्मन्येवात्मना तुष्ट: स्थितप्रज्ञस्तदोच्यते ||
भा.गी. 2.55
શ્રીભગવાન બોલ્યા-હે પૃથાનંદન! જે વખતે સાધક
મનમાં આવેલી સઘળી કામનાઓને સમ્યક્ રીતે
ત્યજી દે છે અને આત્માથી આત્મામાં જ સંતુષ્ટ રહે
છે, ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment