यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै।
तह देवंआत्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये॥
निष्कलं निष्क्रिय शान्तं निरवद्यं निरञ्जनम्।
अमृतस्य पर सेतुं दग्धेन्दनमिवानलम्॥
જે પરમાત્મા સર્વપ્રથમ બ્રહ્માને ઉત્ત્પન્ન કરે છે અને એમને
વેદોનું જ્ઞાન પ્રદાન કરે છે. હું મોક્ષ પ્રાપ્તિની અભિલાષાથી,
બુદ્ધિને પ્રકાશિત કરનારા એ દેવનું શરણ સ્વીકારું છું.
જે કલાઓ તથા ક્રિયાઓથી રહિત, હંમેશા શાંત, નિર્દોષ,નિર્મળ,
અમૃતત્ત્વના શ્રેષ્ઠ સેતુરૂપ, ધુમાડા વિહીન પ્રદીપ્ત અગ્નિ સમાન
દેદીપ્યમાન છે અમો એમનું શરણ ગ્રહણ કરીએ છીએ.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment