नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना |
न चाभावयत: शान्तिरशान्तस्य कुत: सुखम् ||
भा.गी. 2.66
જે પુરુષે મન અને ઇન્દ્રિયો જીત્યા નથી, તેનામાં
નિશ્ચયાત્મિકા બુદ્ધિ નથી હોતી તેમજ નિશ્ચયાત્મિકા
બુદ્ધિ ન હોવાથી તે અયુક્ત માણસમાં નિષ્કામ ભાવ
અથવા કર્તવ્ય પરાયણતાનો ભાવ નથી હોતો નિષ્કામભાવ
ન હોવાથી તેને શાંતિ નથી મળતી. પછી શાંતિ વિનાના
માણસને સુખ ક્યાંથી મળે ?
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment