बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते |
तस्माद्योगाय युज्यस्व योग: कर्मसु कौशलम् ||
જે આસક્તિ વિના કામના વિજ્ઞાનનો વિવેકપૂર્વક
અભ્યાસ કરે છે તે આ જીવનમાં જ સારી અને ખરાબ
બંને પ્રતિક્રિયાઓમાંથી મુક્ત થઇ શકે છે. તેથી યોગ
માટે પ્રયત્ન કરો, જે કુશળતાપૂર્વક ( યોગ્ય ચેતનામાં )
કાર્ય કરવાની કળા છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment