विषया विनिवर्तन्ते निराहारस्य देहिन: |
रसवर्जं रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते ||
भा.गी.2.59
નિરાહારી વિષયોથી હઠાવવાવાળા પુરુષના
પણ વિષયો તો નિવૃત્ત થઈ જાય છે, પરંતુ
રસ નિવૃત્ત નથી થતો; પરંતુ પરમતત્ત્વનો
સાક્ષાત્કાર કરીને આ સ્થિતપ્રજ્ઞ પુરુષની તો
રસ પણ નિવૃત્ત થઈ જાય છે. અર્થાત તેની
સંસારમાં રસબુદ્ધિ રહેતી નથી.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment