एषा ब्राह्मी स्थिति: पार्थ नैनां प्राप्य विमुह्यति |
स्थित्वास्यामन्तकालेऽपि ब्रह्मनिर्वाणमृच्छति ||
भा.गी. 2.72
હે પૃથાનંદન ! આ બ્રાહ્મી સ્થિતિ છે. આને પામીને
યોગી કદી મોહિત નથી થતો. આ બ્રાહ્મી સ્થિતિમાં
જો અંતિમસમયે પણ કોઈ સાધક સ્થિત થઈ જાય
તો તેને નિર્વાણ એટલે કે શાંત બ્રહ્મની પ્રાપ્તિ થઈ
જાય છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment