न हि कश्चित्क्षणमपि जातु तिष्ठत्यकर्मकृत् |
कार्यते ह्यवश: कर्म सर्व: प्रकृतिजैर्गुणै: ||
कार्यते ह्यवश: कर्म सर्व: प्रकृतिजैर्गुणै: ||
भा.गी. 3.5
કોઈ પણ માણસ કોઈ પણ અવસ્થામાં ક્ષણમાત્ર
પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી; કેમ કે પ્રકૃતિને
પરવશ થઈને આખાય મનુષ્યસમુદાયને પ્રકૃતિજનીત
ગુણો કર્મ કરાવી લે છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment