श्रीभगवानुवाच |
लोकेऽस्मिन्द्विविधा निष्ठा पुरा प्रोक्ता मयानघ | ज्ञानयोगेन साङ्ख्यानां कर्मयोगेन योगिनाम् ||
भा.गी. 3.3
શ્રીભગવાન બોલ્યા-હે નિષ્પાપ અર્જુન ! આ મનુષ્ય
લોકમાં બે પ્રકારની નિષ્ઠા મારા વડે પહેલાં કહેવાઈ
ચુકી છે; એમનામાંથી જ્ઞાનીઓની નિષ્ઠા જ્ઞાનયોગ
દ્વારા અને યોગીઓની નિષ્ઠા કર્મયોગ દ્વારા થાય છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment