यदा ते मोहकलिलं बुद्धिर्व्यतितरिष्यति |
तदा गन्तासि निर्वेदं श्रोतव्यस्य श्रुतस्य च ||
भा.गी. 2.52
જયારે તારી બુદ્ધિ મોહરૂપી કાદવને સારી
રીતે ઓળંગી જશે, તે જ વખતે (તું) સાંભળેલા
અને સાંભળવા બાકી રહેલા આ લોક તેમજ
પરલોક સંબંધી બધાય ભોગો પ્રત્યે વૈરાગ્યને
પ્રાપ્ત થઈ જઈશ.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment