अथ चैनं नित्यजातं नित्यं वा मन्यसे मृतम् |
तथापि त्वं महाबाहो नैवं शोचितुमर्हसि ||
तथापि त्वं महाबाहो नैवं शोचितुमर्हसि ||
भा.गी. 2.26
હે મહાબાહો! પણ જો આ આત્માને તું સદા
જન્મ લેનાર તથા સદા મૃત્યુ પામનાર પણ
માનતો હોય, તો પણ તારે આવી રીતે શોક
કરવો ન જોઈએ.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment