चिता चिंता समाप्रोक्ता बिन्दुमात्रं विशेषता ।
सजीवं दहते चिंता निर्जीवं दहते चिता ॥
ચિંતાને ચિતા સમાન કહી છે, તેમાં માત્ર એક
બિંદુ વધારે છે. ચિંતા જીવતા પુરુષને બાળે છે
અને ચિતા મરેલા પુરુષને બાળે છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment