જ્યાં સુધી મનુષ્યની દ્રષ્ટિ બીજાઓના દોષો તરફ રહે છે,
ત્યાં સુધી એને પોતાનો દોષ દેખાતો નથી, ઉલટું એક પ્રકારનું
અભિમાન આવે છે કે એમનામાં તો આ દોષ છે પરંતુ અમારામાં
આ દોષ નથી. એવી દશામાં એ વિચારી જ નથી શકતો કે જો
એમનામાં કોઈ દોષ છે તો અમારામાં કોઈ બીજો દોષ હોઈ શકે છે.
બીજો દોષ જો ન પણ હોય, તોપણ બીજાઓના દોષ જોવા એ
દોષ તો છે જ.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment