સંપત્તિમાં સંતોષ માનો. એવું માનો કે હું લાયક નથી,
છતાં ભગવાને મને ખુબ આપ્યું છે. સંપત્તિમાં જેને સંતોષ
છે, સંસાર સુખમાં જેને સંતોષ છે, ભોજનમાં જેને સંતોષ
છે, તે પાપ કરતો નથી. પાપ થાય છે લોભથી. લોભને
સંતોષથી મારો. લોભની નિવૃત્તિ થાય તો પાપ છૂટે.
જે પાપ છોડે છે, તેને ભક્તિમાં આનંદ મળે છે. ભોજનમાં
સંતોષ રાખવો જોઈએ. આજ સુધી મેં ઘણું ખાધું છે.
ખાવાની તૃપ્તિ થતી નથી.મનને સમજાવવાથી તૃપ્તિ થાય છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment