સુખ અને દુઃખમાં સમાન By V.I.Jadeja March 15, 2024 // No comments उदेति सविता ताम्रस्ताम्र एवास्तमेति च |सम्पतौ च विपत्तौ च महतामेकरुपता ||ઉદય અને અસ્ત બન્ને સમયે સૂર્ય લાલ હોય છે. તેવી જ રીતે મહાપુરુષ સુખ અને દુઃખમાં સમાન રહે છે.//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment