વિષયો ભોગવવાથી કામવાસના કદી શાંત થતી
નથી. પરંતુ જેમ અગ્નિમાં ઘીની આહુતિ આપવાથી
અગ્નિ તીવ્ર બને છે, તેમ કામવાસના વધે છે. મનુષ્ય
ઘરડો થાય પણ આ તૃષ્ણા ઘરડી થતી નથી. ભર્તૃહરિએ
પણ કહ્યું છે કે ભોગો ભોગવાતા નથી પણ ઉલટું આપણે
ભોગવાઈ જઈએ છીએ. તૃષ્ણા જીર્ણ થતી નથી પણ આપણે
જીર્ણ થઈ જઈએ છીએ.
// हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment