જાતીય જીવન ભૌતિક જીવનની પાર્શ્વભૂમિ છે.
અસુરો બહુ મૈથુન પ્રિય હોય છે. જેઓ કામેચ્છાથી
વધારે મુક્ત થાય તે દેવોની કક્ષામાં વધુ આગળ વધે
છે અને જેઓ કામતૃપ્તિમાં વધુ રુચિ રાખે તેમનું આસુરી
જીવન પ્રતિ વધુ અધઃપતન થાય છે.
//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//
0 comments:
Post a Comment