સંસારના જડ પદાર્થોને જેમ બુદ્ધિમાં રાખો છો, તે જ રીતે
બુદ્ધિમાં પરમાત્માને રાખો. સર્વમાં રહેલા પરમાત્મા આંખને
દેખાતા નથી પણ બુદ્ધિને દેખાય છે. બુદ્ધિ તેમનો અનુભવ
કરી શકે છે. અતિસુક્ષ્મ પરમાત્મા આંખને ન દેખાય પણ કોઈ
સંત કૃપા કરે અને જોવાની દ્રષ્ટિ આપે ત્યારે તે પ્રભુ દેખાય છે.
//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//
0 comments:
Post a Comment